Homes in the City
‘હોમ્સ ઇન ધ સીટિ‘, ‘ભુજ બોલે છે‘ અને ‘વ્હાઇટ ઇગલ ગ્રુપ‘નું સંયુક્ત આયોજન વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરમાં પર્યાવરણના જતન માટે વિવિધ કાર્યક્રમો આયોજીત થતા હોય છે ત્યારે ભુજમાં સ્થાનિક સંસ્થાઓ અને સાયકલ ગ્રુપ દ્વારા ‘સાયક્લોથોન‘નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૮ જેટલા ૮ થી ૬૦ વર્ષના નાગરિકો જોડાયા હતા. પર્યાવરણના સંરક્ષણને કેન્દ્ર સ્થાને રાખીને ભુજમાં
Homes in the City
પર્યાવરણ આધારિત પ્રયોગો અને સમાધાનો દ્વારા શહેરી પર્યાવરણને ટકાઉ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજમાં આયોજિત બે દિવસીય ‘અર્બન સસ્ટેઇનેબીલીટી મેલા‘ના બીજા દિવસે પાણી, ખોરાક અને ઉર્જા સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આગામી દિશાની રણનીતિ વિશે વિચારો રજૂ કરાયા હતા. પ્રથમ સત્રમાં જળ સંરક્ષણ અને ભુગર્ભજળ રીચાર્જ વિશે ‘સુજલામ‘(અમદાવાદ), ઉર્ધ્વમ(પુને), ‘BIOME’ (બેંગ્લોર)
Homes in the City
વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે ત્યારે સરકારી અને સંસ્થાકીય ધોરણે રસીકરણની ઝુંબેશને સફળ બનાવવાના અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે જેના ભાગરૂપે ભુજની સ્વૈચ્છિક સંસ્થા સેતુ અભિયાન દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી ભુજના બે વંચિત વિસ્તારોમાં શેરી નાટકના નવતર પ્રયાસ દ્વારા રસીકરણ માટે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા.  કોરોનાની મહામારીને નાથવા અને નાગરિકોને આવી
Homes in the City
આજના પિતૃપ્રધાન સમાજમાં ધીરે ધીરે મહિલાઓને સ્થાન મળે એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ આજે પણ એવી અનેક મહિલાઓ છે જે સમાજનો હિસ્સો નથી બની શકતી ! શહેરમાં દેહ વિક્રયના વ્યવસાય સાથે જોડાયેલી આવી મહિલાઓ પ્રત્યે સહાનુભુતિ દાખવવા ભુજના ઇન્નરવ્હીલ ક્લબ દ્વારા તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ
તાજેતરમાં ભુજ શહેરના સ્થાનિક અખબારોમાં શેરી ફેરીયાઓ પાસેથી નગરપાલિકા દ્વારા સફાઇ વેરો ઉઘરાવવામાં આવશે એવા સમાચારો પ્રસિદ્ધ થયા છે. પરિણામે, શહેરના શેરી ફેરીયાઓમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક સાથે મુંઝવણ ઊભી થવા પામી છે. બીજી તરફ બે વર્ષ અગાઉ સફાઇ વેરો ઉઘરાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ભુજ નગરપાલિકા દ્વારા સફાઇ વેરો ઉઘરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે
Homes in the City
કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સમાજમાં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ જ પ્રકારે ભુજના વિવિધ ૧૨ જેટલા વંચિત વિસ્તારોમાં ‘નશો છોડો, ઘર પરિવારને જોડો‘ શિર્ષક સાથે વ્યસનમુક્તિ અર્થે ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા ૩૨ વર્ષથી બહેનોના સશક્તિકરણ અને સલામતીના મુદ્દે અર્બન અને રૂરલ વિસ્તારમાં કાર્યરત છે.
Homes in the City
સ્થાનિક સુસાશનમાં સ્થાનિક લોકોની સહભાગીતા માટે વોર્ડ સમિતી મહત્વની ભુમિકા રહેલી છે ત્યારે ભુજ શહેરમાં બનેલી વોર્ડ સમિતીઓ પોતાના હક્ક–અધિકારથી અવગત થાય, તેમણે કરવાની કામગીરી વિશે માહિતગાર બને અને નગરસેવકો અને નગરપાલિકા સાથે સંકલન કરી પોતાના વોર્ડના વિકાસમાં કેવી રીતે ફાળો આપી શકે એ સંદર્ભે “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ અંતર્ગત ભુજ અર્બન સેતુ દ્વારા
Homes in the City
શહેરી ગરીબોના જમીન અધિકાર માટે ગુજરાતની સંસ્થાઓ એકજુથ બને અને જમીન અધિકારો માટેનો મુસદ્દો તૈયાર કરી તેની એડવોકસી કરવામાં આવે એવો નિર્ણય ભુજ ખાતે આયોજિત રાષ્ટ્ર સ્તરની કાર્યશાળામાં સામુહિક રીતે લેવામાં આવ્યો ! ઝુંપડપટ્ટીવાસીઓ માટે જમીનની લાંબાગાળાની સુરક્ષાના સંદર્ભમાં વિવિધ રાજ્યોના અનુભવો અને ગુજરાતના ભુજ જેવાં નાના અને મધ્યમ કદના શહેરોમાં આ વિષય સંદર્ભે શક્યતાઓ
Homes in the City
કોરોનાકાળમાં રસીકરણ ખૂબ જ અગત્યની ભુમિકા ભજવી રહ્યું છે ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં વિવિધ કારણોસર રસી ન લેનારા નાગરિકોને જાગૃત કરી માત્ર ૨૦ દિવસમાં ૧૭૦૦ જેટલા લોકોનું ભુજની સંસ્થા ‘સેતુ અભિયાન‘ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી રસીકરણ કરવામાં આવ્યું. ‘સેતુ અભિયાન‘ સંસ્થાના અર્બન સેતુ દ્વારા ભુજના એક, બે, ત્રણ, આઠ અને અગિયાર નંબરના વોર્ડમાં એક
Homes in the City
સ્થળાંતરીત પરિવારોને લોકડાઉનના સમયમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ મુજબ સુકું રાશન પુરૂં પાડવામાં આવે એ સંદર્ભે “ભુજ નિર્માણસાથી સંગઠન” દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સહયોગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૧ના રોજ સ્થળાંતરીત મજદુરોની સમસ્યાઓ અને મુસીબતોના સંદર્ભમાં “સુઓ મોટો પીટિશન (સીવિલ) નં. (એસ).૬/૨૦૨૦ અંતર્ગત સુપ્રિમ કોર્ટ તરફથી ચુકાદાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ
1 2 3 4 9

Last updated on:

guGujarati