Homes in the City
આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે એવી પરિસ્થિતિમાં ‘મ્યુકરમાયકોસીસ‘ નામની નવી મહામારી જાહેર થતાં લોકોમાં અનેક તર્કવિતર્કો ફેલાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં નાગરિકોને આ રોગ વિશે સચોટ માહિતી અને માર્ગદર્શન પુરૂં પાડવા માટે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” અને ‘હોમ્સ ઇન ધ સીટિ‘ દ્વારા જામનગરના પ્રખ્યાત ઇએનટી સર્જન ડો. વિરલ છાયા
Homes in the City
હવામાન ખાતાંની “તૌકતે” વાવાઝોડાં અંગે કરાયેલી આગાહી અને પલ્ટાયેલા વાતાવરણના અનુસંધાને ભુજમાં ખુલ્લામાં બેઠેલા સ્થળાંતરિત પરિવારોને ભારે હવા અને વરસાદ સામે રક્ષણ અપાવવા ભુજમાં કાર્યરત પ્રકલ્પ “હોમ્સ ઇન ધ સીટિ” દ્વારા ૧૦૦ જેટલી તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. “હોમ્સ ઇન ધ સીટિ” અંતર્ગત ભુજમાં વસતા વંચિત પરિવારો માટે કાર્યરત અર્બન સેતુ દ્વારા તેમના હક્ક, અધિકારો
Homes in the City
વર્તમાન પરિસ્થિતિમાં કોવિડ મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને બીજી તરફ અનેક લોકો એવી માનસિકતાથી પિડાઇ રહ્યા છે કે હવે પોતાને તો કોરોના નહિં થાય ને ! આવી માનસિક તાણમાંથી ભુજના નાગરિકોને મુક્તિ અપાવવા માટે “વર્લ્ડ હાયપરટેન્શન ડે” નિમિત્તે “કોવિડ ભયસર્જિત ઉચ્ચ રક્ત દબાણના કારણો અને યોગા સાયકોથેરેપી દ્વારા નિવારણો” વિષય પર
Homes in the City
કચ્છ મહિલા વિકાસ સંગઠન લાંબા સમયથી ભુજ શહેરમાં ગણીકાના વ્યવસાયમાં જોડાયેલી બહેનો સાથે કાર્યરત છે અને તેમના સામાજિક, શારીરિક અને માનસિક પ્રશ્નોના સમાધાન માટે ડ્રોપિંગ સેન્ટર પણ ચલાવે છે. સંસ્થાનો સહયોગ લેતી આવી બહેનોને ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન‘ની મધ્યસ્થી દ્વારા પ્રખર રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા કચ્છની ૧૦૦ ગણીકા મહિલાઓને રાશન કીટ અને રોકડ
Homes in the City
ભુજ શહેરમાં અનેક અગવડતાઓ વચ્ચે રહેતા સ્થળાંતરીત શ્રમિકોના પરિવારોના ઝુંપડાઓમાં પ્રકાશ પાથરવાની પ્રસંશનીય કામગીરી ભુજમાં ચાલતા પ્રકલ્પ “હોમ્સ ઇન ધ સીટિ” દ્વારા કરવામાં આવી છે જેમાં ૫૦ જેટલા પરિવારોને સોલાર લાઇટ આપવામાં આવી છે. શહેરમાં વસેલા શ્રમિકો માટે “હોમ્સ ઇન ધ સીટિ“(એચઆઇસી) પ્રકલ્પ અંતર્ગત અર્બન સેતુ ટીમ લાંબા સમયથી કાર્યરત છે અને તેમના હક્ક અધિકાર
Homes in the City
ભુજમાં વસતા સ્થાળાંતરિત પરિવારો માટે પાયાની સુવિધાઓ પુરી પાડવા સાથે કોરોનાના સમયમાં તેમના બાળકો અને મહિલાઓના આયોગ્ય વિશે ચિંતા સેવીને અર્બન સેતુ દ્વારા તેમના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી. ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાળાંતરિત શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે. તેમના માટે અર્બન સેતુની ટીમે વિવિધ વિભાગો સાથે સંકલન કરી સ્ટ્રીટ લાઇટ અને
Homes in the City
ભુજના સ્થળાંતરીત પરિવારો માટે સંકલન સમિતીની બેઠક મળી ભુજ શહેરમાં વસતા સ્થળાંતરિત શ્રમિક પરિવારોના હિતમાં સંસ્થા, તંત્ર અને સમાજ એકજુથ બનીને સંયુક્ત રીતે કામ કરે એવા આશયથી અર્બન સેતુ દ્વારા એક સંકલન સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અર્બન સેતુની ટીમ સાથે સેતુ અભિયાન, આંગણવાડી કાર્યકરો, બીઓસીડબલ્યુ અને ભુજ નગરપાલિકાના અધિકારી હાજર રહ્યા હતા. આ
Homes in the City
લોકડાઉનની પરિસ્થિતિમાં ભુજના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને કેવા પ્રકારની સહાય અનિવાર્યતા છે તેનું આકલન કરવા માટે સૌ પ્રથમ ભુજના ખાસરા ગ્રાઉન્ડ, લેવા પટેલ વિસ્તાર, આરટીઓ, મામલતદાર કચેરી વિસ્તાર, રવિ ટોકિઝ, દેશલસર સહિત વિસ્તારોમાં વસતા સ્થળાંતરિત પરિવારો અને ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોની મુલાકાત લઇ તેમની જરૂરીયાતોનું આકલન કરવામાં આવ્યું. એ જ રીતે ફરી એકવાર ૧૫ દિવસના
Homes in the City
૨૦૦૧માં કચ્છને ધમરોળનારા ધરતીકંપના બે દાયકા વીતી ગયા બાદ આવી કુદરતી હોનારતોમાંથી આપણને મળેલી શીખ અને આપણી જવાબદારીઓ સંદર્ભે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” અને “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ દ્વારા કચ્છના નાગરિકો માટે ‘નિબંધ સ્પર્ધા–૨૦૨૧‘નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધા બે વયજૂથોમાં રાખવામાં આવી હતી જેમાં ૧૨ થી ૨૪ વયજૂથ માટે
Homes in the City
કોરોના જેવી મહામારી બનેલી બિમારી સામે રક્ષણ મેળવવા માટે દેશ અને દુનિયામાં વિવિધ પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ભુજના ઝુંપડપટ્ટી વિસ્તારની આંગણાવાડીના બાળકોને ભુજના અર્બન સેતુ દ્વારા માસ્ક વિતરીત કરવામાં આવ્યા. અર્બન સેતુ દ્વારા ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ અંતર્ગત શહેરના બે વિસ્તારો લેવા પટેલ હોસ્પિટલ સામે તેમજ ખાસરા મેદાનમાં રહેતા શ્રમિકોના
1 2 3 4 5 9

Last updated on:

guGujarati