ત્રણ વર્ષ પહેલા ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર કે જે રાજીવ આવાસ યોજના અંતર્ગત અત્યારે રામદેવનગર નો આકાર લઇ રહ્યુ છે ત્યાના રહેવાસીઓએ વિસ્તારને વૃક્ષારોપણ દ્વારા હરિયાળું નગર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. મહિલાઓ, યુવાનો તથા બાળકો એ જુદી જુદી જાતના વૃક્ષોનું વાવેતર કરી તેની સંભાળ લેવાનું નક્કી કર્યુ છે. ઘરની આસપાસ ઔષધીય વૃક્ષો જેવા કે અરડુશી, તુલસી,
વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી એ એક મંચ પૂરું પાડે છે જ્યાં પર્યાવરણ પ્રેમીઓ, શહેરીજનો, બાળકો તથા સંશોધકો એકસાથે મળી પોતાના વિચારોની આપલે કરી શકે તેમજ ચકલી તથા અન્ય પ્રજાતિના સંરક્ષણ માટે લોકજાગૃતિ તથા તેમના પરીશરતંત્ર ને બચાવવા માટે યોગ્ય રણનીતિ ઘડી શકે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવેછે જે તેનું