યુવાનો એક નાગરિક તરીકે પોતાની મૂળભુત જવાબદારીઓ તેમજ સંવૈધાનિક અધિકારોથી અવગત થાય એ માટે ભુજમાં ચાલતા પ્રકલ્પ “હોમ્સ ઇન ધ સીટિ” દ્વારા ૧૫ દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં શહેરી શાસન વ્યવસ્થા, શહેરી આવાસ, પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થા અને તેનો ભૂતકાળ તેમજ વર્તમાન, અસંગઠિત ક્ષેત્રો, જેન્ડર સંદર્ભે પ્રવર્તેલા ભેદભાવ, પર્યાવરણ અને જૈવ વિવિધતા જેવા મુદ્દાઓને આવરી