Homes in the City
૨૩ યુવાનોએ ‘હોમ્સ ઇન ધ સીટી’ આયોજિત ઇવેન્ટમાં સુરસભર રજુઆતો કરી   કચ્છી-ગુજરાતી કાવ્યો, ગઝલો, કિશોર કુમાર અને મહોમદ રફીના એવરગ્રીન હિન્દી ગીતોની આકર્ષક રજુઆતો દ્વારા યુવાનોએ ભુજના દાદા-દાદી પાર્ક ખાતે ભુજના ‘હોમ્સ ઇન ધ સીટી’ પ્રકલ્પ આયોજિત ‘ઓપન માઈક’ ઇવેન્ટમાં જમાવટ કરી હતી. સાંધ્યદીપ અને હાસ્ય ક્લબ જેવી સંસ્થાઓના સહકારથી આયોજિત ઓપન માઈક ઇવેન્ટમાં
Homes in the City
સંગીત રેઆણ, મેંગો વાનગી સ્પર્ધા અને ફિલ્મ સ્ક્રિનિંગ ભુજવાસીઓ માટે આકર્ષણ બન્યાં ભુજની ‘સાત્વિક’ સંસ્થા અને ‘હોમ્સ ઇન ધ સિટી’નું સંયુક્ત આયોજન દુનિયાભરની કેરી એક તરફ અને કચ્છની કેસર કેરી એક તરફ…કચ્છી ખેડૂતોએ શાખ પર પ્રાકૃતિક રીતે પકવેલી કેરીઓના પ્રદર્શન અને વેંચાણ માટે ભુજની ‘સાત્વિક’ સંસ્થા અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’
Homes in the City
ક્લાઇમેટ ચેન્જની વિશ્વ પર થઈ રહેલી અસરો અને એ અસરોને ઓછી કરવા માટે સક્રિય વ્યક્તિઓ, સંસ્થાઓ, શૈક્ષણિક એકમો તેમજ વિવિધ સંગઠનોની પ્રવૃત્તિની સરાહના કરી; પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ક્લાઇમેટ ચેન્જના વિષય પર શૈક્ષણિક સંસ્થાનોની કેટેગરીમાં ભુજમાં સામાજિક સંસ્થાઓના પ્રકલ્પ ‘હોમ્સ
Homes in the City
વેબ પોર્ટલનું લોકાર્પણ : કચ્છને શૈક્ષણિક અભ્યાસના કેન્દ્ર તરીકે જોવા કુલપતિની ટકોર આપણું કચ્છ તો કુદરતી પ્રયોગશાળા છે જ્યાં મુંબઈ, ઓરિસ્સા, જાપાન સહિતના લોકો આવીને શોધખોળ કરી રહ્યા છે; તો આપણે કચ્છમાં જ રહીને કચ્છની જૈવવિવિધતાને પોતાના અભ્યાસનું કેન્દ્ર કેમ નથી બનાવતા; આવો અર્થસભર પ્રશ્ન ભુજ શહેરના વૃક્ષોની વિસ્તૃત માહિતીઓથી સભર પુસ્તિકા “ટ્રીઝ ઓફ ભુજ”ના
Homes in the City
વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (WMF) દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ ૨૦૨૫માં વિશ્વભરના ઐતિહાસિક સ્થળોની જાહેરાત કરવામાં આવી; જેમાં આપણાં ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થા પસંદ કરાયેલા ૨૫ સ્થળોમાં સ્થાન પામી છે જે દરેક ભુજવાસીઓ માટે ગૌરવની ઘટના છે. આ વર્ષે સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેનું સંરક્ષણ નાગરિકો અને સમુદાયો માટે ખૂબ જ
Homes in the City
ગુજરાત ઉપરાંત બેંગલોર, પોંડિચેરી, નાગપુરથી વિવિધ વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા   આપણું ભુજ શહેર સૌ નાગરિકો માટે સર્વ સમાવેશક અને ન્યાયિક શહેર બની રહે એ માટે ભુજની સામાજિક સંસ્થાઑ અને જાણ સંગઠનોના સંયુક્ત પ્રયાસો દ્વારા “હોમ્સ ઇન ધ સિટી”( HIC) પ્રકલ્પ ૨૦૦૮ થી ભુજ શહેરમાં કાર્યરત છે. HIC પ્રોગ્રામ દર ત્રણથી પાંચ વર્ષે શહેર સ્તરના
Homes in the City
ભુજ ખાતે તાજેતરમાં ખાસ કરીને યુવાનો માટે એક અનોખી ‘હેરિટેજ વોક’નું આયોજન સ્થાનિક સંસ્થાઑ દ્વારા કરવામાં આવ્યું હતું; જેમાં ભુજના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત સાથે ભુજના પ્રાણસમાં પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ વોકમાં ૩૫ જેટલા યુવાનો જોડાયા હતા. ભુજની સંસ્થા હુન્નરશાળા ફાઉન્ડેશન અને સંસ્થાઓના પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટી’ ના સંયુક્ત ઉપક્રમે ભુજના ૧૮
Homes in the City
કચ્છની મહિલાઓના સર્વાંગી વિકાસ અને તેમને હક્ક અને અધિકાર અપાવવાના સકારાત્મક અભિગમ સાથે કાર્યરત ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન’ને ૩૫ વર્ષ પૂર્ણ થતાં ભુજમાં સંસ્થાના સ્થાપકો, આગેવાનો, કાર્યકરો, લાભાર્થીઓએ સાથે મળીને ઉલાસભેર ઉજવણી કરી હતી. સંસ્થાના સાડા ત્રણ દાયકામાં થયેલી કામગીરીઓને નાટિકા, ગીત, નૃત્ય જેવા વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવી હતી. એક સમય એવો હતો કે
Homes in the City
કચ્છ જિલ્લાના મજદૂરોને ‘એમ્પલોઇ સ્ટેટ ઈન્શ્યુરન્સ’ એક્ટ ૧૯૪૮નો લાભ મળે એવા આશય સાથે પ્રયાસો ચાલી રહ્યા છે; ત્યારે બીજી તરફ ગાંધીધામ ખાતે એક કોન્ટ્રાકટર દ્વારા બિહારના પરપ્રાંતીય મજૂરોને બળજબરી પૂર્વક રોકી રાખી તેમજ તેમનો મોબાઈલ અને ઓળખકાર્ડ છીનવી લઈને કંપનીમાં કામ કરવા ફરજ પાડી હતી. સદનસીબે ભુજની સામાજિક સંસ્થાના સંપર્કને કારણે મજૂરો પોતાના વતન પરત
Homes in the City
પંચાયત અને નગરપાલિકા લોકતંત્રના સાચા માધ્યમ છે જેમાં નાગરિકો પોતાની સહભાગિતા અનુભવી શકે છે; આવી વાત ભુજમાં યોજાઇ ગયેલી શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા અંગેની કાર્યશાળામાં વ્યક્ત કરવામાં આવી હતી. શહેરની સેતુ અભિયાન, હોમ્સ ઇન ધ સિટી દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં મેયર, ઉપપ્રમુખ, કાઉન્સિલર અને ચિંતિત નાગરિકો જોડાયા હતા. કાર્યશાળાનો ઉદ્દેશ્ય
1 2 3 10

Last updated on:

guGujarati