Homes in the City
તારીખ ૦૨.૦૨.૧૮ ના રોજ સહજીવન,ભુજ નગરપાલિકા અને એચ.આઇ.સી સહયોગી સંસ્થા તેમજ વન વિભાગ ના સહયોગ થી ભુજ ના રેલ્વે મથક બહાર આવેલ બાવળ ઝાડી કટીંગ, તાર ફેન્સીંગ, સફાઇ કામ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા ચીફ ઓફીસર સાગવાન સાહેબ, સેનેટરી અધિકારી કલ્યાણસિંહ સોઢા, સહજીવનના અર્બન વિભાગના કાર્યકર, અભિયાન, સેતૂ અર્બન ના કાર્યકરો તેમજ ભુજ બોલે છેની ટીમના
Homes in the City
દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. દર વખતની જેમ આ વર્ષે પણ પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને આપવામાં આવતી ખાવાપીવાની સામગ્રીના કારણે થતા કચરા વિશે સ્થાનિક સંસ્થાઓએ ચિંતા દર્શાવી છે. આ મુદ્દે ભુજના
Homes in the City
શહેરી શાસન અને ૭૪માં બંધારણીય સુધારા તેમજ નગરરાજ બીલના મુદ્દાઓ પર “સદ્ભાવના સંઘ” મુંબઇ તેમજ સેતુ અભિયાન ભુજ દ્વારા ભુજ ખાતે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સ્તરે શહેરી શાસન મુદ્દા પર કાર્યરત સંસ્થાઓ એકમંચ બની સરકાર સાથેના સંકલન મારફત શહેરી શાસનમાં બદલાવ લાવે એવા ઉદ્દેશ્ય સાથે સદભાવના સંઘ તેમજ અર્બન સેતુ ભુજ દ્વારા
Homes in the City
ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ. દ્વિતીય ચરણની આ કાર્યશાળાનો પરિચય આપતાં અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ જણાવ્યું હતું
Homes in the City
ભુજમાં શહેરમાં “ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન” અને પશુપાલન વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ ઢોરવાળાના પશુઓનું તાજેતરમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. એક તરફ કચ્છમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે પશુપાલકોને પોતાના પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે ! માલધારીઓની આવી પરિસ્થિતિમાં ભુજ શહેરમાં પશુઓ માટે એક ઢોરવાડો શરુ કરવામાં આવ્યો છે
Homes in the City
ગત તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ ભુજના આર્યસમાજ હોલ ખાતે “પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુથના સભ્યો સાથે “રામદેવનગર સ્વચ્છતા સમિતી“ના સભ્યો હંસાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિમાયતી જુથના દિવ્યાબેન વૈદ્ય તેમજ ગાયત્રીબેને સ્વચ્છતા સમિતીના સભ્યોને કેટલાક વિષયોથી માહિતગાર કર્યા હતા. દરરોજની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની પધ્ધતિનું નિરીક્ષણ કેમ કરવું,
પર્યાવરણ અને કચરા વ્યવસ્થાપન સંદર્ભે ભુજમાં કાર્યરત સંસ્થા ‘સહજિવન‘ને વર્ષોની કામગીરી બાદ પણ સંતોષકારક પરિણામ મળ્યું હોય તેવું ના લાગતાં સંસ્થાએ એ અંગે માર્ગદર્શન લેવાનું વિચાર્યું. આ વિચારના પગલે ભારત સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કારોબારી સમિતીના સદસ્યા શ્રીમતિ અલમિત્રાબેન પટેલ સાથે ભુજ ખાતે ગોષ્ઠિ કરાઇ હતી. શ્રીમતિ પટેલ છેલ્લા ૩૦ વર્ષથી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોમાં
Homes in the City
છેલ્લા કેટલાક દિવસોથી ઉન્નાવ, કથુઆ અને સુરતની બળાત્કારની જઘન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે જેનાથી આખા દેશના સભ્ય સમાજના નાગરિકો આહત છે અને શર્મસાર છે. જે રીતે આરોપીને બચાવવાના વિવિધ સ્તરે પ્રયન્તો થઇ રહ્યા છે એ અત્યંત શરમજનક છે. આવી ઘટનાઓ છાસવારે દેશના દરેક ખુણામાં થતી રહે છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ ૧૯૭૧થી
Ritesh Pokar
ત્રણ વર્ષ પહેલા ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર કે જે રાજીવ આવાસ યોજના અંતર્ગત અત્યારે રામદેવનગર નો આકાર લઇ રહ્યુ છે ત્યાના રહેવાસીઓએ વિસ્તારને વૃક્ષારોપણ દ્વારા હરિયાળું નગર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. મહિલાઓ, યુવાનો તથા બાળકો એ જુદી જુદી જાતના વૃક્ષોનું વાવેતર કરી તેની સંભાળ લેવાનું નક્કી કર્યુ છે. ઘરની આસપાસ ઔષધીય વૃક્ષો જેવા કે અરડુશી, તુલસી,
Dharmesh Antani
તારીખ ૧૩.૩.૧૮ ના રોજ લોહાણા ભવન ભુજ ખાતે સહજીવન અને સખી સંગિની સંગઠન દ્વારા મહિલા દિન ઊજવણી અંગે ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે વંચિત વિસ્તાર માં રહેતી અને પોતાના પરિવારનું પોષણ કરવા આર્થિક ઊપાર્જનમાં સક્ષમ મહિલાઓને પસંદ કરી પ્રથમ ચરણમાં સન્માનીત કરવામાં આવ્યા હતા. જે બહેનો ઘરે ઘર થી કચરો એકત્ર કરવા, શેરી સફાઇ
1 6 7 8 9

Last updated on:

guGujarati