Homes in the City
Urban Setu team, the urban unit of Setu Abhiyan, visited Sadbhawna Sangh, Mumbai between 2nd and 4th December, 2017. Sadbhawna Sangh is a union of like minded people who work in network for strengthening democracy and national unity. Sadbhawna Sangh has supported formation of Area Sabhas in 22 areas under Bombay Municipal Corporation (BMC) in
Dharmesh Antani
‘પર્યાવરણ દિવસ‘ની ઉજવણી સંદર્ભે તાજેતરમાં સહજીવન સંસ્થા ખાતે પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ૫મી જુને ભુજના હમીરસર તળાવ પાસે સ્વચ્છતા અને પર્યાવરણ સંદર્ભની કેટલીક ફિલ્મ મોટા સ્ક્રીન પર સાંજે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવે જેથી જાહેર જનતાને પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચાડી શકાય. તેમજ આ સંદર્ભે
Homes in the City
આપણી આસપાસ ભુજ શહેરમાં અનેક લોકો વસે છે, અનેક પ્રવૃત્તિઓ થાય છે, વિવિધ વ્યવસાયો જોવા મળે છે, સારા નરસા અનુભવો થતા હોય છે ખરું ને ? ! ભુજની આવી જ કેટલીક વાતોને “કેમેરા”માં કંડારવાનો પ્રયાસ ‘ભુજ વીડિયો વોલન્ટીયર્સ’ તરીકે કાર્યરત ભુજના જ યુવાનોએ કર્યો ! ભુજના મુદ્દાઓ પર આ યુવાનોએ તૈયાર કરેલી ૪ શોર્ટ ડોક્યુમેન્ટરી
Dharmesh Antani
ભુજની આર આર લાલન કોલેજ ખાતે ‘સહજિવન‘ સંસ્થાના સહયોગથી વુનમ ડેવલપમેન્ટ કાઉન્સિલના નેજા હેઠળ સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીનની અર્પણવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના ગર્લ્સ હોસ્ટેલ ખાતે મુકાયેલા સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીનનું મહેમાનોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. મહિલાઓ માટે ખરેખર ઉપયોગી એવા આ મશીનના અર્પણ સમારોહના અતિથિવિશેષ પદે ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં.
Homes in the City
“કચ્છ ગૌધનયાત્રા – કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય” વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”! ભુજની સહજીવન સંસ્થા અને ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું
Homes in the City
તાજેતરના એક કાર્યક્રમમાં કચ્છ અને મોરબી વિસ્તારના સાંસદશ્રીએ એક વાત મુકી હતી કે, “સંસ્થા હોય કે સરકાર, માનવતાના મુલ્યને કેન્દ્રમાં રાખીને કામ કરવું જોઇએ” ! આ વાક્યને સરકારી યોજનાની સચોટ અમલવારી દ્વારા ભુજના અર્બન સેતુ કેન્દ્રએ સાર્થક કરી બતાવ્યું છે. ભુજના ઝૂંપડપટ્ટી વિસ્તાર જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી ત્યાંના બાળકોએ ભુજની સારામાં
Homes in the City
તારીખ ૦૨.૦૨.૧૮ ના રોજ સહજીવન,ભુજ નગરપાલિકા અને એચ.આઇ.સી સહયોગી સંસ્થા તેમજ વન વિભાગ ના સહયોગ થી ભુજ ના રેલ્વે મથક બહાર આવેલ બાવળ ઝાડી કટીંગ, તાર ફેન્સીંગ, સફાઇ કામ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા ચીફ ઓફીસર સાગવાન સાહેબ, સેનેટરી અધિકારી કલ્યાણસિંહ સોઢા, સહજીવનના અર્બન વિભાગના કાર્યકર, અભિયાન, સેતૂ અર્બન ના કાર્યકરો તેમજ ભુજ બોલે છેની ટીમના
Homes in the City
દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. દર વખતની જેમ આ વર્ષે પણ પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને આપવામાં આવતી ખાવાપીવાની સામગ્રીના કારણે થતા કચરા વિશે સ્થાનિક સંસ્થાઓએ ચિંતા દર્શાવી છે. આ મુદ્દે ભુજના
Homes in the City
શહેરી શાસન અને ૭૪માં બંધારણીય સુધારા તેમજ નગરરાજ બીલના મુદ્દાઓ પર “સદ્ભાવના સંઘ” મુંબઇ તેમજ સેતુ અભિયાન ભુજ દ્વારા ભુજ ખાતે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સ્તરે શહેરી શાસન મુદ્દા પર કાર્યરત સંસ્થાઓ એકમંચ બની સરકાર સાથેના સંકલન મારફત શહેરી શાસનમાં બદલાવ લાવે એવા ઉદ્દેશ્ય સાથે સદભાવના સંઘ તેમજ અર્બન સેતુ ભુજ દ્વારા
Homes in the City
ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ. દ્વિતીય ચરણની આ કાર્યશાળાનો પરિચય આપતાં અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ જણાવ્યું હતું
1 5 6 7 8 9

Last updated on:

guGujarati