૭મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન બાદ પ્રથમ વખત સેક્સ વર્કર્સને દેશના અનોપચારિક કાર્યકર્તાઓ તરીકે માન્યતા આપવામાં આવી છે. કચ્છ મહિલા વિકાસ સંગઠને પોતાના અર્બન સેલના સખી સંગીનિ ફેડરેશનની આગેવાની હેઠળ ભુજ ખાતે આ સંદર્ભે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્યશાળામાં ૪૦ જેટલી સેક્સ વર્કર્સ બહેનોને તેમના અધિકારો માટેની સમજ પુરી પાડવામાં
Homes in the City
“કોરોનાના ફેલાવાને અટકાવવા એક જાગૃત નાગરિક બનીએ” આ વિષયને કેન્દ્રમાં રાખીને નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” દ્વારા આયોજિત ચિત્ર–સુત્ર સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવા સાથે ચિત્રો અને સુત્રોના પ્રદર્શનનો કાર્યક્રમ ભુજની વિજયરાજજી લાયબ્રેરી ખાતે યોજાઇ ગયો. ભુજમાં ચાલી રહેલા પ્રકલ્પ “હોમ્સ ઇન ધ સીટિ” અને ‘સેતુ અભિયાન‘ સંસ્થાના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં ૧૩૦ જેટલા
Homes in the City
કોરોનાના અતિશય વિપરીત સમયમાં લોકો સપડાયા અને આ મહામારીનો ભોગ બન્યા, એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપણી આંખો જેમને જોઇ નથી શકતી એવા કેટલાય પરિવારોએ આ પરિસ્થિતિના પગલે પોતાનો રોજગાર ગુમાવ્યો છે અને દયનિય જીવન વ્યતીત કરી રહ્યા છે. આવી જ પરિસ્થિતિમાં પાંચ બાળકોની જવાબદારી સાથે કોરોનાને કારણે પોતાનો રોજગાર ગુમાવનાર મીનાબેનને સંસ્થાઓના
Homes in the City
આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે લોકસંસ્કૃતિની રૂઢી પ્રમાણે વરસાદનું આગમન થાય એ પહેલાં “ભીમ અગિયારસ“ના દિવસે વર્ષાજળના સંગ્રહ માટે ભુજના દરેક સ્થાનિક જલસ્રોતોનું નવિનીકરણ કરવામાં આવતું ! એ પરંપરાને જાળવી રાખતાં આજે “ભીમ અગિયારસ“ના દિવસે ‘જ્લ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી‘ અને ‘એરિડ કોમ્યુનીટિસ એન્ડ ટેકનોલોજીસ‘ સંસ્થાના ઉપક્રમે ‘જલપેડી‘નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્તમાનમાં આપણા હ્રદયસમા હમીરસર
Homes in the City
છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે. ભુજમાં પાણીના મુદ્દે સક્રિય જુથ “જલ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી” તેમજ અન્ય સંસ્થાઓના કાર્યકરો અને ભુજના નાગરિકોએ તાજેતરમાં મૌન સ્વરુપે રેલીનું આયોજન કર્યું
Homes in the City
“અનેક વિસ્તારોમાં બહેનો સાથે કામગીરીના અનુભવ કર્યા છે પરંતુ ભુજ અને કચ્છની બહેનોમાં જે ખમીર, ખુમારી, ઉત્સાહ અને ઉમંગ છે એ ક્યાંય નથી જોયું ! અને આ બધું જ આભારી છે ભુજમાં ૩૦ વર્ષથી કાર્યરત મહિલા ઉત્કર્ષ કરતી સંસ્થા “કચ્છ મહિલા વિકાસ સંગઠન” ને !” આવો ભાવ કચ્છમાં તાજેતરમાં આવેલાં આસીસ્ટન્ટ કલેક્ટર અર્પણામેડમે “કચ્છ મહિલા
Homes in the City
  કિશોરીઓમાં પોતાના આરોગ્ય માટે જાગૃતિ આવે અને સ્વચ્છતાનું મહત્વ સમજે એ માટે “કચ્છ મહિલા વિકાસ સંગઠન“, આઇસીડીએસ વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે “કિશોરી કલરવ કાર્યક્રમ“ના બીજા તબક્કાનું આયોજન ગત તારીખ ૨૪મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ભુજના સરપટ ગેટ બહાર આવેલી રાજગોર સમાજવાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ કિશોરીઓએ માસિક ચક્ર અને
Homes in the City
સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી ભુજ મધ્યે “હોમ્સ ઇન ધ સીટિ” પ્રલક્પ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષના સમયગાળામાં ભુજ શહેરમાં કરેલી કામગીરી દ્વારા જે અનુભવો રહ્યા છે તેના આધારે સામાજિક, આર્થિક તેમજ પર્યાવરણ સબંધિત તારવવામાં આવેલા કેટલાક ટુંકાગાળાના મુદ્દાઓ નગરપાલિકા સમક્ષ મુકવા માટે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” દ્વારા ૫મી જાન્યુઆરીના
Homes in the City
વર્તમાનની લોકડાઉન પરિસ્થિતિમાં ભુજ શહેરના પશુપાલકો માટે પોતાના પશુઓનું પાલન કરવામાં મુશ્કેલી ઉભી થવા પામી છે. એક તરફ દુધના વેંચાણમાં ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ પશુઓ માટેના ચારાની કિંમતમાં અચાનક ભાવ વધારો કરવામાં આવતાં આ પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જે ચારાની એક ગુણી આઠ સો રૂપિયામાં મળતી હતી આજે એ જ ગુણી આજે
Homes in the City
આપણે સૌ આપણા ઘરમાં પરિવાર સાથે સલામત પરિસ્થિતિમાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી રહ્યા છીએ ! એટલું જ નહિં પરંતુ કેટલાય લોકો પોતાને લાંબા સમય સુધી ઘરમાં બેસી રહેવું પડ્યું હોવાથી અનેક પ્રકારે ટીખળ અને રમૂજ પણ કરી રહ્યા છે ! પણ જે લોકો નિ:સહાય પરિસ્થિતિમાં અસલામત જીવન જીવી રહ્યા છે એમની હાલતની આપણે કલ્પના
1 3 4 5 6 7 9

Last updated on:

guGujarati