હોમ્સ ઇન ધ સિટી

અમે બધા ભાગીદારો જુઓ ગુજરાતના ભુજ શહેરને દરેક નાગરિકો માટે વધુ સમાવિષ્ટ અને ન્યાયી સ્થળ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.
અમારા વિષે

અમે શું કરીએ છીએ

અમારાં કાર્યોમાંથી વિષયવાર વધુ જાણો

A community meeting in a rural setting with several people seated in plastic chairs arranged in a circle.

Participatory Governance

We work to increase people’s participation and strengthen democracy through decentralisation of civic powers.

વધુ વાંચો

સફેદ સાદી પહેરેલી એક મહિલા ગ્રામ્ય વિસ્તારની પોતાની નાનકડી દુકાનમાં ઉભા છે

મહિલા સશક્તિકરણ

અમે વંચિત સમુદાયોની મહિલાઓ અને કિશોરીઓને નેતૃત્વ વિકસાવવા માટે, તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક મંચ પ્રદાન કરીએ છીએ.

વધુ વાંચો

શુષ્ક ભૂપ્રદેશમાં ખડકાળ કોતર પર એક જૂનો પથ્થરનો કમાનવાળો પુલ બંધાયેલો છે.

વાતાવરણ પરિવર્તન

જળસ્રોતોને સુરક્ષિત કરી શકાય, શહેરમાં વનીકરણ કરી શકાય અને વાતાવરણના પરિવર્તનથી અસરગ્રસ્તોને ટકી રહેવા સક્ષમ બનાવવા માટે અમે લોકોને સાથે જોડીએ છીએ.

વધુ વાંચો

એક પરિવાર અનૌપચારિક વસાહત જેવા દેખાતા વિસ્તારમાં, તારપોલિનથી બનાવેલા અસ્થાયી આશ્રયસ્થાનની બહાર બેઠો છે.

શ્રમિકોની ગરિમા

અમે શહેરમાં પ્રવાસી મજૂરો, યૌનકર્મીઓ, કચરો એકત્રિત કરનાર માટે સમાનતા, ગૌરવ અને માન્યતા સુનિશ્ચિત કરવા સંગઠિત થઈ કાર્ય કરીએ છીએ અને એડવોકસી કરીએ છીએ.

વધુ વાંચો

વોર્ડ ઓફિસ નંબર ૨ની બહાર સરકારી કામ માટે ભેગા થયેલા લોકો.

હક્ક મેળવવાનો અધિકાર

અમે વંચિત સમુદાયોને સરકારી યોજનાઓની સેવા અને આવાસ યોજનાનો લાભ લેવા માટે સહયોગ આપીએ છીએ.

વધુ વાંચો

વિવિધ માહિતીઓને જોડતા આંકડાઓ

દરેક માપદંડ એક વાર્તા કહે છે

અમે શહેરની આસપાસની ઝૂંપડપટ્ટીમાં ૩૧૪ પરિવારો માટે આવાસો વિકસાવ્યા અને રહેવાસીઓ વતી સરકારને ૧૫૦૦ ટેન્યુઅર સિક્યોરિટી અરજીઓ દાખલ કરી.

અમારી સાથે જોડાઓ

અર્થપૂર્ણ રીતે અમારા કાર્યમાં જોડાઓ

We developed housing in peri-urban slums for 314 families and submitted 1500 tenure security applications to the government on behalf of residents.

સહયોગની રીતો
River flowing in a canyon with tufts of grass alongside