
મહિલા સશક્તિકરણ
અમે વંચિત સમુદાયોની મહિલાઓ અને કિશોરીઓને નેતૃત્વ વિકસાવવા માટે, તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક મંચ પ્રદાન કરીએ છીએ.
વધુ વાંચો

વાતાવરણ પરિવર્તન
જળસ્રોતોને સુરક્ષિત કરી શકાય, શહેરમાં વનીકરણ કરી શકાય અને વાતાવરણના પરિવર્તનથી અસરગ્રસ્તોને ટકી રહેવા સક્ષમ બનાવવા માટે અમે લોકોને સાથે જોડીએ છીએ.
વધુ વાંચો

શ્રમિકોની ગરિમા
અમે શહેરમાં પ્રવાસી મજૂરો, યૌનકર્મીઓ, કચરો એકત્રિત કરનાર માટે સમાનતા, ગૌરવ અને માન્યતા સુનિશ્ચિત કરવા સંગઠિત થઈ કાર્ય કરીએ છીએ અને એડવોકસી કરીએ છીએ.
વધુ વાંચો

સહભાગી સાશન
અમે નાગરિક સત્તાઓના વિકેન્દ્રીકરણ દ્વારા લોકોની ભાગીદારી વધારવા અને લોકશાહી મજબૂત બનાવવા માટે કાર્ય કરીએ છીએ.
વધુ વાંચો

હક્ક મેળવવાનો અધિકાર
અમે વંચિત સમુદાયોને સરકારી યોજનાઓની સેવા અને આવાસ યોજનાનો લાભ લેવા માટે સહયોગ આપીએ છીએ.
વધુ વાંચો