અમારું કામ

સહભાગી સાશન

અમે નાગરિક સત્તાઓના વિકેન્દ્રીકરણ દ્વારા લોકોની ભાગીદારી વધારવા અને લોકશાહી મજબૂત બનાવવા માટે કાર્ય કરીએ છીએ.

ગ્રામ્ય શૈલીની બેઠકમાં બેઠેલા જન સમુદાયના લોકો સાથે સામુદાયિક બેઠક.