Homes in the City
ભુજમાં લાંબા સમયથી વિવિધ સેવાઓ પુરી પાડતા પ્રવાસી મજુરોના પ્રશ્નો, સમસ્યાઓ અને તેના સંદર્ભે શું કરી શકાય એવા ઉદેશ્ય સાથે ભુજ અર્બન સેતુ દ્વારા એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંકલન બેઠકમાં અર્બન સેતુએ ભુજમાં વિવિધ કારણોસર આવીને વસેલા પ્રવાસી મજુરો માટે કરવામાં આવેલા અભ્યાસના આધારે તેમની શું સમસ્યાઓ છે, તેમના બાળકોની પરિસ્થિતિ,
Homes in the City
તાજેતરમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ ૨૦૧૯–૨૦ માટે રજૂ કરેલા કેન્દ્રિય બજેટની જોગવાઇઓ અને તેની સામાન્ય નાગરિક પર થનારી અસરો વિશે મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, કચ્છ ટેક્સ ક્ન્સલટન્ટ એસોસીએશન તેમજ ભુજની સંસ્થા ‘સેતુ અભિયાન‘ના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેતુ અભિયાન સંસ્થા દ્વારા નાગારિકો સરકારી યોજનાઓથી અવગત થાય એ માટે સમયાંતરે
Karman Marvada
૧લી મે ના રોજ “વિશ્વ મજૂર દિવસ“ની ઉજવણી અંતર્ગત સ્થાનિક તેમજ પ્રવાસી મજૂર, હાથલારી વાળા ફેરિયાઓ, સફાઈ કામદારો, માર્કેટ યાર્ડના મજૂરો, ભીડ બજારના મજૂરો વગેરે શ્રમિકોને જોડવામાં આવ્યા. આ દિવસની ઉજવણી માટે ખાસ કરી દરેક વિસ્તારોમાં શ્રમિકો સાથે મિટીગો કરવામાં આવેલ જેમાં લોકોને મજૂર દિવસની ઉજવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું, તેમજ નાકાઓ પર અને કામની સાઇટોપર પણ
Homes in the City
ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ગાયના દુધના બ્રાન્ડિંગ “ગો દેશી” સંદર્ભે ગત ૮મી એપ્રિલે એક “પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા ખાતે મળેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરાંત માલધારીઓ, સીટી ફેલો, “ગો દેશી“ના બ્રાન્ડ એમ્બેસેડર્સ હાજર રહ્યા હતા. એચઆઇસીના સીટિ ફેલો નીતાબેન ખુબચંદાણીએ “ગો
Homes in the City
ગાંધી જયંતિ નિમિત્તે ભુજની લાલન કોલેજમાં ૨જી ઓક્ટોબરે સ્વચ્છતા પર્વ અંતર્ગત ‘મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન–૨૦૧૮‘ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઉદઘાટા ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ૨૬ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને કચરાનો મહત્તમ નિકાલ અને તેના ઉપાયો દર્શાવતી કૃતિઓ તેમણે પ્રદર્શિત કરી હતી. નિમાબહેને વિદ્યાર્થીઓના
Homes in the City
દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. દર વખતની જેમ આ વર્ષે પણ પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને આપવામાં આવતી ખાવાપીવાની સામગ્રીના કારણે થતા કચરા વિશે સ્થાનિક સંસ્થાઓએ ચિંતા દર્શાવી છે. આ મુદ્દે ભુજના
1 7 8 9

Last updated on:

guGujarati