Homes in the City
આજે આપણો દેશ ખૂબ જ વિકટ પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યો છે ! કોરોના વાઇરસની અસરે કમજોર પડી રહેલી આપણી અર્થ વ્યવસ્થાને વધુ નબળી બનાવી છે. જેની સીધી અસર આપણા અનૌપચારિક ક્ષેત્રો પર ખરાબ રીતે પડી રહી છે, અને સામાન્ય નાગરિકે તેની ભરપાઇ કરવી પડી રહી છે. આ વૈશ્વિક મહામારીને રોકવા માટે ૨૧ દિવસનું આ લોકડાઉન
Homes in the City
આપણે સૌ જાણીએ છીએ કે ૮૦ ટકા જેટલા રોગો પાણીજન્ય રોગો હોય છે તેથી આપણે જે પાણી પીએ છીએ એ કેટલું પીવા યોગ્ય છે કે કેમ તેની તપાસ કરવી ખૂબ જ અનિવાર્ય છે ખરૂં ને ?! અને જો પાણીની આ તપાસ તમે તમારા એન્ડરોઇડ ફોનથી જ કરી શકો તો ?! હા, બેંગ્લોરની “ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ
Homes in the City
“અંકલ જો તમે આ પ્લાસ્ટિકની વસ્તુઓ વેંચવાનું બંધ કરશો ને તો આપણી ધરતી બચી જશે !!” શાળાના બાળકોએ ખૂબ જ નિર્દોશ ભાવ સાથે આવી વાત ભુજમાં ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક‘નો વપરાશ બંધ થાય એ માટે દુકાનધારકોને કહી ! ભુજમાં પાણીનાં પાઉચ, સ્ટ્રો, ડિસ્પોઝલ વસ્તુઓનું વેંચાણ અને વપરાશ બંધ થાય આશય સાથે સ્વમાન, ભુજ બોલે છે, હેપ્પી
Homes in the City
ભુજમાં લાંબા સમયથી વિવિધ સેવાઓ પુરી પાડતા પ્રવાસી મજુરોના પ્રશ્નો, સમસ્યાઓ અને તેના સંદર્ભે શું કરી શકાય એવા ઉદેશ્ય સાથે ભુજ અર્બન સેતુ દ્વારા એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંકલન બેઠકમાં અર્બન સેતુએ ભુજમાં વિવિધ કારણોસર આવીને વસેલા પ્રવાસી મજુરો માટે કરવામાં આવેલા અભ્યાસના આધારે તેમની શું સમસ્યાઓ છે, તેમના બાળકોની પરિસ્થિતિ,
Homes in the City
તાજેતરમાં ભુજ ખાતે કેન્દ્રિય અંદાજપત્ર પર વિજયરાજજી લાયબ્રેરી, સેતુ અભિયાન અને કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સેતુ અભિયાનના ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે સેમીનારનો પરિચય આપી વક્તાઓની ઓળખ આપી હતી. જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રમેશભાઇ પિંડોરીયાએ બિનનિવાસી ભારતીયોને લગતી કાયદાકીય જોગવાઇઓ અંગે કેન્દ્રિય બજેટમાં થયેલા ફેરફારની માહિતી આપી હતી તેમજ
Homes in the City
પોતાના વિસ્તારના વિકાસ માટે જ્યારે નાગરિકો જાતે જાગૃત બને અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે આગેવાની લેતા થાય ત્યારે સાચો અને સર્વાંગી વિકાસ શક્ય બને ! ભુજના વોર્ડ નંબર ૨ અને ૧૧ના જાગૃત નાગરિકો અને વોર્ડ સમિતીના સભ્યો તેમજ નગર સેવકોએ પોતાના વોર્ડનું સર્વાંગી વિકાસનું આયોજન તૈયાર કરી તંત્ર સમક્ષ મુકવા માટેના એક કાર્યક્રમનું આયોજન
ભુજના પ્રમુખસ્વામીનગર ખાતે એક સમયે જ્યાં કચરાનું સામ્રાજ્ય હતું તેમજ ગેરકાયદે દબાણો થયાં હતાં ત્યાં આજે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમી નાગરિકો અને સંસ્થાના સંયુક્ત પ્રયાસે આકાર લઇ રહ્યું છે, ‘શાંતિ સુંદર વન’ ! આ કોઇ સરકારી ભંડોળ હેઠળની કામગીરી નથી પરંતુ પર્યાવરણ માટે ચિંતીત ભુજના નાગરિકોની એક અનોખી પહેલ છે. તાજેતરમાં ભુજના પ્રમુખસ્વામીનગરમાં ભુજની જ
Homes in the City
બહેનો માટેના પારંપરિક રૂઢીવાદી નજરિયાને અને સદીઓથી જડબેસલાક ચાલ્યા આવતા અસમાનતાના વાતાવરણને બદલી નવી વિચારધારાથી બહેનો પોતાની પસંદગીના વ્યવસાય દ્વારા રોજગારી મેળવે અને પગભર બની સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પુરું પાડે એવા હેતુ થી બહેનોને છકડા ચાલક માટેની તાલીમ અપાવવાની એક પહેલ હાથ ધરાઇ છે. અમદાવાદની જનવિકાસ સંસ્થા દ્વારા ભુજની ૭ બહેનોને અમદાવાદ ખાતે
Homes in the City
આપણે સૌ ભુજ શહેરમાં પીવાના પાણી પરિસ્થિતિથી વાકેફ છીએ ! શહેરના પોશ વિસ્તારોમાં પણ જ્યારે પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે શહેરના વંચિત વિસ્તારોની પરિસ્થિતિનો ચિતાર આપણે વિચારી શકીએ છીએ ! આવા જ એક વિસ્તાર સંજયનગરીની પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પના સીટિ ફેલો દયારામભાઇ પરમાર દ્વારા અર્બન સેતુ, ‘એરિડ
Homes in the City
ભુજના હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ અંતર્ગત હુન્નરશાળા ફાઉન્ડેશન અને અર્બન સેતુ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ એગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ ૨૦૧૪ મુજબ આયોજિત કાર્યક્રમમાં હાથલારી વિક્રેતાઓને સંગઠિત બની જાગૃત થવા આહવાન કરાયું હતું. સંભવિત ભુજ શહેર શેરી ફેરિયા અધિકાર સંગઠનના સાંન્નિધ્યમાં યોજાયેલી કાર્યશાળામાં ભુજમાં વેપાર ધંધો કરીને સ્વરોજગાર મેળાવતા શેરી ફેરિયાઓ
1 4 5 6 7 8 9

Last updated on:

guGujarati