Homes in the City
ગત ૨૫મી જુલાઇના રોજ ભુજ શહેરના વોર્ડ નંબર 2 ના શિવહરી નગર (ભગતવાડી) તથા સથવારા વાસમાં માહિતી મિત્ર– ભુજ દ્વારા લોકોને રાશનકાર્ડ પર પોતાને મળતા જથ્થાની જાણ થાય તે હેતુ થી એક કેમ્પેઇન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં રાશનકાર્ડની જરૂરી માહિતી સેતુના મયુર રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. જેમાં વિસ્તારના ૨૦૦ જેટલા લોકો સહભાગી થયા
Homes in the City
વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાની પહેલ સ્વરુપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ચાર વોર્ડ ૭, ૮, ૧૦ અને ૧૧માં વોર્ડ ઓફિસના લોકાર્પણનો કાર્યક્રમ ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાઇ ગયો. પ્રમુખસ્વામીનગર ખાતે વોર્ડ નં. ૧૧ની વોર્ડ ઓફિસનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુક્યા બાદ સેતુ અભિયાનના વિશ્રામ વાઘેલાએ ઉદ્દેશ્ય જણાવતાં કહ્યું હતું કે,
Homes in the City
“જો આપણે પાણીના મુદ્દે સ્વાવલંબી બનવું હશે તો સામુહિક રીતે જળસ્રોતો અને ભૂગર્ભ જળનું સંરક્ષણ અનિવાર્ય છે“, ભુજ ખાતે આયોજિત “ભુજ, જળ સ્વાવલંબનની દિશામાં” વિષય આધારિત લેક્ચર સીરિઝમાં બોલતાં “એકટ” સંસ્થાના યોગેશભાઇ જાડેજાએ પોતાના વક્તવ્યમાં આવું આહવાન કર્યું હતું. કોઇપણ ઔપચારિકતાઓ સિવાયના આ કાર્યક્રમનું આયોજન ભુજની લાલન કોલેજ ખાતે “સ્પીપા ક્લાસરૂમ“માં યોજાયો. ભુજ શહેરના અનેક
Homes in the City
“વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી નિમિત્તે ઘન કચરા વ્યવસ્થાપન પર કાર્યરત “સ્વમાન એન્વાયરો” તેમજ પર્યાવરણના સંદર્ભમાં ચિંતા સેવતા “પર્યાવરણીય હિમાયતી જૂથ” દ્વારા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પના સહયોગથી બાળકો માટે “હવા પ્રદુષણ મુક્ત શહેર” વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના આર્ય સમાજ હોલ ખાતે આયોજિત આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૧ ના કુલ્લ
Homes in the City
ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ગાયના દુધના બ્રાન્ડિંગ “ગો દેશી” સંદર્ભે ગત ૮મી એપ્રિલે એક “પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા ખાતે મળેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરાંત માલધારીઓ, સીટી ફેલો, “ગો દેશી“ના બ્રાન્ડ એમ્બેસેડર્સ હાજર રહ્યા હતા. એચઆઇસીના સીટિ ફેલો નીતાબેન ખુબચંદાણીએ “ગો
Homes in the City
વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી એ એક મંચ પૂરું પાડે છે જ્યાં પર્યાવરણ પ્રેમીઓ, શહેરીજનો, બાળકો તથા સંશોધકો એકસાથે મળી પોતાના વિચારોની આપલે કરી શકે તેમજ ચકલી તથા અન્ય પ્રજાતિના સંરક્ષણ માટે લોકજાગૃતિ તથા તેમના પરીશરતંત્ર ને બચાવવા માટે યોગ્ય રણનીતિ ઘડી શકે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવેછે જે તેનું
Homes in the City
કિશોરીઓને સલામતિ મળે અને એમના સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે “કચ્છ મહિલા વિકાસ સંગઠન” અને “સખિ સંગીનિ” દ્વારા ભુજમાં “કિશોરીઓનો કલરવ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસરે કિશોરીઓ માટે મનોરંજક કાર્યક્રમ, વાહન વ્યવહાર સલામતિ સાથે જે દિકરીઓ છકડો ચલાવવાની તાલીમ મેળવી ચૂકી છે
Homes in the City
Urban Setu team, the urban unit of Setu Abhiyan, visited Sadbhawna Sangh, Mumbai between 2nd and 4th December, 2017. Sadbhawna Sangh is a union of like minded people who work in network for strengthening democracy and national unity. Sadbhawna Sangh has supported formation of Area Sabhas in 22 areas under Bombay Municipal Corporation (BMC) in
Dharmesh Antani
‘પર્યાવરણ દિવસ‘ની ઉજવણી સંદર્ભે તાજેતરમાં સહજીવન સંસ્થા ખાતે પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ૫મી જુને ભુજના હમીરસર તળાવ પાસે સ્વચ્છતા અને પર્યાવરણ સંદર્ભની કેટલીક ફિલ્મ મોટા સ્ક્રીન પર સાંજે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવે જેથી જાહેર જનતાને પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચાડી શકાય. તેમજ આ સંદર્ભે
Homes in the City
આપણી આસપાસ ભુજ શહેરમાં અનેક લોકો વસે છે, અનેક પ્રવૃત્તિઓ થાય છે, વિવિધ વ્યવસાયો જોવા મળે છે, સારા નરસા અનુભવો થતા હોય છે ખરું ને ? ! ભુજની આવી જ કેટલીક વાતોને “કેમેરા”માં કંડારવાનો પ્રયાસ ‘ભુજ વીડિયો વોલન્ટીયર્સ’ તરીકે કાર્યરત ભુજના જ યુવાનોએ કર્યો ! ભુજના મુદ્દાઓ પર આ યુવાનોએ તૈયાર કરેલી ૪ શોર્ટ ડોક્યુમેન્ટરી
1 5 6 7 8 9

Last updated on:

guGujarati