10 ઑગસ્ટ, 2020
આ દસ્તાવેજ કચ્છના વિવિધ વિસ્તારોમાં હવામાનને અનુરૂપ આહાર, વસ્ત્ર અને બાંધકામ સંબંધિત પરંપરાગત તકનીકો વિશે છે. તેનો હેતુ પરંપરાગત પ્રથાઓને સમજવાનો અને આજના સમયમાં હવામાનને અનુરૂપ થવા માટે તેને કેવી રીતે પુનર્જીવિત કરી શકાય તે જાણવા છે.