દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. દર વખતની જેમ આ વર્ષે પણ પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને આપવામાં આવતી ખાવાપીવાની સામગ્રીના કારણે થતા કચરા વિશે સ્થાનિક સંસ્થાઓએ ચિંતા દર્શાવી છે. આ મુદ્દે ભુજના