Ritesh Pokar
વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી એ એક મંચ પૂરું પાડે છે જ્યાં પર્યાવરણ પ્રેમીઓ, શહેરીજનો, બાળકો તથા સંશોધકો એકસાથે મળી પોતાના વિચારોની આપલે કરી શકે તેમજ ચકલી તથા અન્ય પ્રજાતિના સંરક્ષણ માટે લોકજાગૃતિ તથા તેમના પરીશરતંત્ર ને બચાવવા માટે યોગ્ય રણનીતિ ઘડી શકે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવેછે જે તેનું
Homes in the City
છેલ્લા કેટલાક દિવસોથી ઉન્નાવ, કથુઆ અને સુરતની બળાત્કારની જઘન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે જેનાથી આખા દેશના સભ્ય સમાજના નાગરિકો આહત છે અને શર્મસાર છે. જે રીતે આરોપીને બચાવવાના વિવિધ સ્તરે પ્રયન્તો થઇ રહ્યા છે એ અત્યંત શરમજનક છે. આવી ઘટનાઓ છાસવારે દેશના દરેક ખુણામાં થતી રહે છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ ૧૯૭૧થી
Dharmesh Antani
તારીખ ૧૩.૩.૧૮ ના રોજ લોહાણા ભવન ભુજ ખાતે સહજીવન અને સખી સંગિની સંગઠન દ્વારા મહિલા દિન ઊજવણી અંગે ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે વંચિત વિસ્તાર માં રહેતી અને પોતાના પરિવારનું પોષણ કરવા આર્થિક ઊપાર્જનમાં સક્ષમ મહિલાઓને પસંદ કરી પ્રથમ ચરણમાં સન્માનીત કરવામાં આવ્યા હતા. જે બહેનો ઘરે ઘર થી કચરો એકત્ર કરવા, શેરી સફાઇ
Homes in the City
છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે. ભુજમાં પાણીના મુદ્દે સક્રિય જુથ “જલ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી” તેમજ અન્ય સંસ્થાઓના કાર્યકરો અને ભુજના નાગરિકોએ તાજેતરમાં મૌન સ્વરુપે રેલીનું આયોજન કર્યું
Dharmesh Antani
ગત તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ ભુજના આર્યસમાજ હોલ ખાતે “પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુથના સભ્યો સાથે “રામદેવનગર સ્વચ્છતા સમિતી“ના સભ્યો હંસાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિમાયતી જુથના દિવ્યાબેન વૈદ્ય તેમજ ગાયત્રીબેને સ્વચ્છતા સમિતીના સભ્યોને કેટલાક વિષયોથી માહિતગાર કર્યા હતા. દરરોજની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની પધ્ધતિનું નિરીક્ષણ કેમ કરવું,
Homes in the City
“કચ્છ ગૌધનયાત્રા – કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય” વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”! ભુજની સહજીવન સંસ્થા અને ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું
Homes in the City
ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ. દ્વિતીય ચરણની આ કાર્યશાળાનો પરિચય આપતાં અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ જણાવ્યું હતું
Homes in the City
  કિશોરીઓમાં પોતાના આરોગ્ય માટે જાગૃતિ આવે અને સ્વચ્છતાનું મહત્વ સમજે એ માટે “કચ્છ મહિલા વિકાસ સંગઠન“, આઇસીડીએસ વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે “કિશોરી કલરવ કાર્યક્રમ“ના બીજા તબક્કાનું આયોજન ગત તારીખ ૨૪મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ભુજના સરપટ ગેટ બહાર આવેલી રાજગોર સમાજવાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ કિશોરીઓએ માસિક ચક્ર અને
Homes in the City
તારીખ ૦૨.૦૨.૧૮ ના રોજ સહજીવન,ભુજ નગરપાલિકા અને એચ.આઇ.સી સહયોગી સંસ્થા તેમજ વન વિભાગ ના સહયોગ થી ભુજ ના રેલ્વે મથક બહાર આવેલ બાવળ ઝાડી કટીંગ, તાર ફેન્સીંગ, સફાઇ કામ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા ચીફ ઓફીસર સાગવાન સાહેબ, સેનેટરી અધિકારી કલ્યાણસિંહ સોઢા, સહજીવનના અર્બન વિભાગના કાર્યકર, અભિયાન, સેતૂ અર્બન ના કાર્યકરો તેમજ ભુજ બોલે છેની ટીમના
Homes in the City
Urban Setu team, the urban unit of Setu Abhiyan, visited Sadbhawna Sangh, Mumbai between 2nd and 4th December, 2017. Sadbhawna Sangh is a union of like minded people who work in network for strengthening democracy and national unity. Sadbhawna Sangh has supported formation of Area Sabhas in 22 areas under Bombay Municipal Corporation (BMC) in
1 3 4 5

Last updated on:

en_USEnglish