Homes in the City
“વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી નિમિત્તે ઘન કચરા વ્યવસ્થાપન પર કાર્યરત “સ્વમાન એન્વાયરો” તેમજ પર્યાવરણના સંદર્ભમાં ચિંતા સેવતા “પર્યાવરણીય હિમાયતી જૂથ” દ્વારા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પના સહયોગથી બાળકો માટે “હવા પ્રદુષણ મુક્ત શહેર” વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના આર્ય સમાજ હોલ ખાતે આયોજિત આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૧ ના કુલ્લ
Homes in the City
આપણી આસપાસ ભુજ શહેરમાં અનેક લોકો વસે છે, અનેક પ્રવૃત્તિઓ થાય છે, વિવિધ વ્યવસાયો જોવા મળે છે, સારા નરસા અનુભવો થતા હોય છે ખરું ને ? ! ભુજની આવી જ કેટલીક વાતોને “કેમેરા”માં કંડારવાનો પ્રયાસ ‘ભુજ વીડિયો વોલન્ટીયર્સ’ તરીકે કાર્યરત ભુજના જ યુવાનોએ કર્યો ! ભુજના મુદ્દાઓ પર આ યુવાનોએ તૈયાર કરેલી ૪ શોર્ટ ડોક્યુમેન્ટરી
Homes in the City
A rally was organized on “World Labor Day” i.e 1st May, 2019. On this occasion, meetings were held with laborers in different areas of Bhuj, explaining them about the importance of the “Labor Day”. Efforts were also made to talk to their supervisors at their construction sites and different markets to make them aware about
Homes in the City
On 8th April 2019, a press conference for the branding of cow’s milk, “Go Desi” was organized by Bhuj Shehar Pashu Ucherak Maldhari Sangathan (Bhuj Cattle Rearers’ Association). The conference was held along with the Kutch Mahila Vikas Sangathan (KMVS). Along with print and electronic media, Maldharis, City fellows from HIC and ambassadors of “Go
Homes in the City
With the support of Sahjeevan organization and under the guidance of Women Development Council, a Sanitary Napkin Incinerator machine was installed in the R.R Lalan College. The machine placed at the Girls’ Hostel, was inaugurated in the presence of President of Bhuj Nagrpalika Shrim ati Lataben Solanki. Mr Pareshbhai Rawal, Principal of the college greeted
Homes in the City
2nd October, on the occasion of Gandhi Jayanti under the cleanliness drive “Minimum Waste Exhibition – 2018” was organized in the Lalan College of Bhuj. The exhibition was inaugurated in the presence of hon. MLA Dr Neemaben Acharya. Around 26 students had participated in this event showcasing their ideas on management of the waste. Dr
Homes in the City
ભુજમાં શહેરમાં “ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન” અને પશુપાલન વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ ઢોરવાળાના પશુઓનું તાજેતરમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. એક તરફ કચ્છમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે પશુપાલકોને પોતાના પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે ! માલધારીઓની આવી પરિસ્થિતિમાં ભુજ શહેરમાં પશુઓ માટે એક ઢોરવાડો શરુ કરવામાં આવ્યો છે
Homes in the City
આપણે સૌ ભુજ શહેરમાં પીવાના પાણી પરિસ્થિતિથી વાકેફ છીએ ! શહેરના પોશ વિસ્તારોમાં પણ જ્યારે પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે શહેરના વંચિત વિસ્તારોની પરિસ્થિતિનો ચિતાર આપણે વિચારી શકીએ છીએ ! આવા જ એક વિસ્તાર સંજયનગરીની પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પના સીટિ ફેલો દયારામભાઇ પરમાર દ્વારા અર્બન સેતુ, ‘એરિડ
Homes in the City
કિશોરીઓને સલામતિ મળે અને એમના સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે “કચ્છ મહિલા વિકાસ સંગઠન” અને “સખિ સંગીનિ” દ્વારા ભુજમાં “કિશોરીઓનો કલરવ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસરે કિશોરીઓ માટે મનોરંજક કાર્યક્રમ, વાહન વ્યવહાર સલામતિ સાથે જે દિકરીઓ છકડો ચલાવવાની તાલીમ મેળવી ચૂકી છે
Homes in the City
સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી ભુજ મધ્યે “હોમ્સ ઇન ધ સીટિ” પ્રલક્પ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષના સમયગાળામાં ભુજ શહેરમાં કરેલી કામગીરી દ્વારા જે અનુભવો રહ્યા છે તેના આધારે સામાજિક, આર્થિક તેમજ પર્યાવરણ સબંધિત તારવવામાં આવેલા કેટલાક ટુંકાગાળાના મુદ્દાઓ નગરપાલિકા સમક્ષ મુકવા માટે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” દ્વારા ૫મી જાન્યુઆરીના
1 2 3 4 5

Last updated on:

en_USEnglish